GPSC Call Letters for Starter/Mains Assessments to be taken from tenth October 2022 to 27th November 2022
"shivaminstitutebvn" “All gujarat govt class-3” is the place where you wit find all types of “Government Prepation” for “MPHW” if you are interested in “FHW” “SI” “GK” “GS” then this Blog is for you…
Monday, October 3, 2022
GPSC Various Posts Call Letters
That large number of competitors who have applied for the enlistment of Different Posts are presently sitting tight for the GPSC Different Posts Call Letters 2022 for the test of Different Presents on be delivered. In this article, we will talk about when, where and how to download the Call Letters for GPSC Different Posts Enrollment 2022. GPSC Different Posts assessment will be hung on 27th August 2022 to 25th September 2022 in different focuses of the state. The GPSC has concocted the enrollment of Different Posts. Under this enlistment, the Gujarat Public Help Commission has chosen to fill empty posts for the Different Posts Post.
Sunday, October 2, 2022
મહાત્મા ગાંધી જીવન
સ્વતંત્રતા આંદોલનમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી મહાત્માગાંધીના નામે મશહૂર મોહનદાસ કરમચંદ ગાંધી ભારતીય સ્વતંત્રતા આંદોલનના એક પ્રમુખ રાજનૈતિક રાજનેતા હતા. સત્યાગ્રહ અને અહિંસાના સિદ્ધાંતો પર ચાલીને તેમણે ભારતને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી. તેમના આ સિદ્ધાંતોએ આખી દુનિયામાં લોકોને નાગરિક અધિકારો અને સ્વતંત્રતા આંદોલન માટે પ્રેરિત કર્યા. તેમને ભારતના રાષ્ટ્રપિતા પણ કહેવાય છે. સુભાષ ચંદ્ર બોસે વ્ષ 1944માં રંગૂન રેડિયોથી ગાંધીજીના નામે ચાલી રહેલા પ્રસારણમાં તેમને 'રાષ્ટ્રપિતા' કહી સંબોધ્યા હતા.
જન્મ- 2 ઓક્ટોબર 1869, પોરબંદર મૃત્યુ- 30 જાન્યુઆરી 1948
પ્રારંભિક જીવન
વર્ષ 1915માં ભારત પરત ફરતાં પહેલાં ગાંધીએ એક પ્રવાસી વકીલ તરીકે દક્ષિણ આફ્રિકામાં ભારતીય સમુદાયોના લોકોના નાગરિક અધિકારો માટે સંઘર્ષ કર્યું. ભારત આવી તેમણે આખા દેશનું ભ્રમણ કર્યું અને ખેડૂતો, મજૂરો અને શ્રમિકોને તગડા ભૂમિ કર અને ભેદભાવ વિરુદ્ધ સંઘર્ષ કરવા માટે એકજુટ કર્યા. વર્ષ 1921માં તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની બાગડોર સંભાળી અને પોતાના કાર્યોથી દેશના રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિદ્રશ્યને પ્રભાવિત કર્યા. તેમણે વર્ષ 1930માં નમક સત્યાગ્રહ અને તે બાદ 1942માં ભારત છોડો આંદોલનથી ઘણી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. ભારતના સ્વતંત્રતા સંઘર્ષ દરમ્યાન કેટલાય અવસર પર ગાંધીજી કેટલાય વર્ષો સુધી જેલમાં પણ રહ્યા.
મોહનદાર કરમચંદ ગાંધીનો જન્મ ભારતમાં ગુજરાતના સમુદ્રકાંઠે આવેલા પોરબંદમાં 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. તેમના પિતાનુ્ં નામ કરમચંદ ગાંધી બ્રિટિશ રાજના સમયે કાઠિયાવાડની એક નાનકડી રિયાસત પોરબંદરના દીવાન હતા. મોહનદાસના માતા પુતળીબાઈ પરનામી વૈશ્ય સમુદાયથી સંબંધ ધરાવતાં હતાં અને અત્યધિક ધાર્મિક પ્રવૃત્તિ કરી હતી જેનો પ્રભાવ યુવા મોહનદાસ પર પડ્યો અને આ મૂલ્યોએ આગળ ચાલી તેમના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. તેઓ નિયમિત રૂપે વ્રત રાખતા હતા અને પરિવારમાં કોઈ બીમાર પડવા પર સેવા સુશ્રુષામાં દિવસ-રાત એક કરી દેતા હતા. આ પ્રકારે મોહનદાસે સ્વાભાવિક રૂપે અહિંસા, શાકાહાર, આત્મશુદ્ધિ માટે વ્રત અને વિવિધ ધર્મો અને પંથોને માનનારાઓ વચ્ચે પરસ્પર સહિષ્ણુતા અપનાવી.
ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું સંઘર્ષ
શ્રી લાલ બહાદુર શાસ્ત્રી
શ્રી લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર, 1904ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીથી સાત માઇલ દૂર એક નાના રેલવે ટાઉન, મુગલસરાયમાં થયો હતો. તેમના પિતા એક સ્કૂલ શિક્ષક હતા. જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી માત્ર દોઢ વર્ષના હતા ત્યારે તેમન પિતાનું દેહાંત થઇ ગયું હતું. તેમની માતા તેમના ત્રણેય સંતાનો સાથે પોતાના પિતાના ઘરે જઇને વસ્યા હતા.
એ નાના એવા શહેરમાં લાલ બહાદુરની સ્કૂલની શિક્ષા કંઇ ખાસ રહી નહોતી પરંતુ ગરીબીનો માર પડવા છતાં તેમનું બાળપણ પર્યાપ્તરૂપે આનંદમય રહ્યું હતું.તેમને વારણસીમાં કાકા સાથે રહેવા મોકલાયા હતા જેથી ઉચ્ચ વિદ્યાલયનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે. ઘરમાં તેમને સહું નન્હેના નામથી બોલાવતા હતા. તેઓ ઘણા માઇલનું અંતર ઉઘાડા પગે જ ચાલીને શાળાએ જતા હતા, એ ત્યાં સુધી કે ભીષણ ગરમીમાં જ્યારે રસ્તાઓ ખૂબ જ ગરમ હતા ત્યારે પણ તેમને આવી રીતે જ જવું પડતું હતું.
શ્રી લાલ બહાદુર શાસ્ત્રી
ગાંધીજીએ અસહયોગ આંદોલનમાં સામેલ થવા માટે પોતાના દેશવાસીઓને આહવાન કર્યું હતું, આ સમયે લાલ બહાદુર શાસ્ત્રી માત્ર 16 વર્ષના હતા. તેમણે મહાત્મા ગાંધીના આ આહવાન પર પોતાનું ભણતર છોડી દેવાનો નિર્ણય કરી લીધો હતો. તેમના આ નિર્ણયે તેમની માતાની આશાઓ તોડી નાંખી. તેમના પરિવારે તેમના આ નિર્ણયને ખોટો ગણાવીને તેમને રોકવાના ઘણા પ્રયત્નો કર્યા હતા પંરતુ તેઓ નિષ્ફળ રહ્યાં. લાલ બહાદુરે પોતાનું મન મનાવી લીધું હતું. તેમના બધા નજીકના લોકોને એ ખબર હતી કે એક વખત મન મનાવી લીધા બાદ તેઓ પોતાનો નિર્ણય ક્યારેય નહીં બદલે કેમ કે બહારથી વિનમ્ર દેખાતા લાલ બહાદુર અંદરથી ખડક જેવા દ્રઢ હતા.
આઝાદી પછી જ્યારે કોંગ્રેસ સત્તામાં આવી તેના પહેલા જ રાષ્ટ્રીય સંગ્રામના નેતા વિનીત તેમજ નમ્ર, લાલ બહાદુર શાસ્ત્રીના મહત્વને સમજી ચૂક્યા હતા. 1946મા જ્યારે કોંગ્રેસ સરકારનું ગઠન થયું તો આ નાના કાર્યકરને દેશના શાસનમાં રચનાત્મક ભૂમિકા નીભાવવાની જવાબદારી અપાઇ હતી. તેમને પોતાના ગૃહરાજ્ય ઉત્તરપ્રદેશના સંસદિય સચિવ નિયુક્ત કરાયા હતા અને ઝડપથી જ તેઓ ગૃહમંત્રીના પદ પર પહોંચી ગયા હતા. સખત મહેનત કરવાની તેમની ક્ષમતા તેમજ તેમની દક્ષતા ઉત્તર પ્રદેશમાં એક ઉદાહરણરૂપ બની હતી. તેઓ 1951માં નવી દિલ્હી આવ્યા તેમજ કેન્દ્રીય મંત્રીમંડળના ઘણા વિભાગોનો પ્રભાર સંભાળ્યો- રેલ મંત્રી, પરિવહન તથા સંચાર મંત્રી, વાણિજ્ય તેમજ ઉદ્યોગમંત્રી. ગૃહમંત્રી તેમજ નહેરુજીની બિમારીના સમયે વિભાગ વગર મંત્રી રહ્યા હતા. તેમની પ્રતિષ્ઠા સતત વધી રહી હતી. એક રેલવે દુર્ઘટના, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા, માટે પોતાને જવાબદાર ઠેરવતા તેમણે રેલવે મંત્રીના પદેથી રાજીનામું આપી દીધું હતું. દેશ તેમજ સંસદે તેમની આ અભૂતપૂર્વ પહેલને બિરદાવી હતી. તત્કાલિન પ્રધાનમંત્રી પંડિત નહેરુએ આ ઘટના અંગે સંસદમાં બોલતા લાલ બહાદુર શાસ્ત્રીની ઇમાનદારી તેમજ ઉચ્ચ આદર્શોની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે તેમણે લાલ બહાદુર શાસ્ત્રીનું રાજીનામું એટલા માટે સ્વીકાર્યું નથી કે જે કંઇ પણ થયું છે તેમના માટે એ જવાબદાર છે પરંતુ એટલા માટે સ્વીકાર્યું છે કે એનાથી બંધારણીય મર્યાદામાં એક દાખલો બેસશે. રેલવે દુર્ઘટના પર લાંબી ચર્ચાનો જવાબ આપતા લાલ બહાદુર શાસ્ત્રીએ કહ્યું “કદાચ હું લંબાઇમાં ટૂંકો હોવાથી તેમજ નમ્ર હોવાને કારણે લોકોને લાગે છે કે હું બહું દ્રઢ નથી થઇ શકતો. જોકે શારીરિક રીતે હું મજબૂત નથી પરંતુ મને લાગે છે કે આંતરિક રીતે હું એટલો પણ કમજોર નથી.”
પોતાના મંત્રાલયના કામકાજ દરમિયાન પણ તેઓ કોંગ્રેસ પાર્ટી સંબંધિત બાબતોનું ધ્યાન રાખતા તેમજ તેમાં ભરપૂર યોગદાન આપતા હતા. 1952,1957 તેમજ 1962ની સામાન્ય ચૂંટણીઓમાં પાર્ટીની નિર્ણાયક તેમજ જબરદસ્ત સફળતામાં તેમની સંગઠનની પ્રતિભા તેમજ વસ્તુને નજીકને પારખવાની અદભુત ક્ષમતાનું ખૂબ મોટું યોગદાન હતું.
30થી વધુ વર્ષો સુધી પોતાની સમર્પિત સેવા દરમિયાન લાલ બહાદુર શાસ્ત્રી પોતાની નિષ્ઠા તેમજ ક્ષમતા માટે લોકોમાં ખૂબ પ્રસિદ્ધ થયાં હતા. વિનમ્ર, દ્રઢ, સહિષ્ણુ તેમજ જબરદસ્ત આંતરિક શક્તિવાળા શાસ્ત્રીજી લોકો વચ્ચે એવા વ્યક્તિ બનીને ઉભર્યા જેમણે લોકોની ભાવનાઓને સમજી. તેઓ દૂરદર્શી હતા કે જેથી દેશને પ્રગતિના માર્ગે લઇ આવ્યા. લાલ બહાદુર શાસ્ત્રી મહાત્મા ગાંધીની રાજનૈતિક શિક્ષાઓથી અત્યંત પ્રભાવિત હતા. પોતાના ગુરુ મહાત્મા ગાંધીના લયમાં જ તેમણે એક વખત કહ્યું હતું કે ‘‘ મહેનત પ્રાર્થના કરવા બરાબર છે.’’ મહાત્મા ગાંધી જેવા જ વિચાર ધરાવનારા લાલ બહાદુર શાસ્ત્રી ભારતીય સંસ્કૃતિની શ્રેષ્ઠ ઓળખ છે.
Thursday, September 29, 2022
World Heart Dey 29 સપ્ટેમ્બર 'વર્લ્ડ હાર્ટ ડે'
World heart day 29 સપ્ટેમ્બર 'વર્લ્ડ હાર્ટ ડે' તરીકે મનાવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ લોકોને હ્રદયરોગ પ્રત્યે જાગૃત કરવાનો છે. હૃદયરોગના દર્દીઓની સંખ્યા વિશ્વભરમાં સતત વધી રહી છે. ડોકટરોનુ માનવુ છે કે કોરોના રોગચાળા દરમિયાન હૃદય રોગ લોકોને વધુ નુકસાન પહોંચાડી રહ્યુ છે, જેના કારણે હ્રદયના દર્દીઓ કોવિડ -19 ના ડરથી ઘરમાં જ રહેવુ પડી રહ્યુ છે. સાથે જ સહાલ તેઓ પોતાના નિયમિત ચેકઅપ માટે પણ જઇ શકતા નથી. આ રોગ હંમેશાં ખોટા ખાન પાન, હંમેશા તનાવમાં રહેવુ અને સમયસર કસરત ન કરવાથી થાય છે. વિશ્વભરની વિવિધ સંસ્થાઓ આ દિવસે લોકોને જાગૃત કરે છે.
There stand several such examples
success and finally achieved
Being successful is the desire of all of us residing over this lovely planet. It does not matter whether the concerned person is a child, youth or the old aged, at each and every stage of our wide life span, it is our inbuilt desire to be successful and proceed forward consistently towards more massive success.
The mentality of competing with each other can frequently be noticed at any of the places including schools, colleges, coaching, work fields including organizations, offices, etc to name a few. As a comparison to our efforts towards the works to get success, we often expect much more and want success to knock our doors very soon.

If in case, it does not happen, we use to get frustrated and finally get deeper inside the darkness of inferiority. Such a situation has been noticed among most of the people where regular and dedicated efforts have been ignored and merely the failures have been entertained.
There stand several such examples all over the world. Most of the iconic personalities have previously faced serious failures in their life’s struggles. Yet, they continued on their ways to success and finally achieved massive success in their fields of expertise. No caste, creed, religion or colors stopped them ever in their ways towards success.
The list of 10 best successful failures is mentioned with the help of the following bullet points:
1. Steve Jobs: Steve Jobs has been known as an iconic figure for the establishment of Apple like the biggest company. However, it is extremely shocking to know that the $2 billion company with over 4000 employees has been started with only two persons in a garage. It is also to be noticed that this great establisher has been dismissed and fired from the company from which he has started his career. Further, realizing his potential and capabilities, Steve Jobs proceeded further towards establishing this biggest company which is famously known as ‘Apple’.
2. Bill Gates: It was very much important for Bill gates to heed the lessons of failure in comparison to celebrating the joy of success. This great entrepreneur who has established Microsoft like the biggest software company is a dropout student from Harvard. Furthermore, he has also been known for his self-owned business figure known as Traf-O-Data which was one of the biggest failures in history. The entire investment of Bill Gates got vanished and unfortunately, even the education could also not get completed. But, the keen desire and the passion for the computer programming based stuff led him to establish such biggest software company with the brand name ‘Microsoft’.


